ટચુકડી પ્રશ્નોતરી – પ્રિયાંક મહેતા (બાપા ઓફ રજત શર્મા)
ટચુકડી પ્રશ્નોતરી – પ્રિયાંક મહેતા (બાપા ઓફ રજત શર્મા)
અંધારી આલમ ના બેતાજ બાદશાહ ઓ ને નમ્ર વિનંતી છે, કે સત્વરે પ્રશ્નો ના જવાબ મોકલે… નહીતર…. ???? તમે મારા થી વાકેફ જ છો… હું તો mail જીક્યા જ રાખીશ… મારે ઓઉટ ગોઇંગ ફરી છે.. યાહૂ માં…
હાલો મિત્રો હવે મગજ વાપરજો… જો હોય તો….. થોડા પ્રશ્નો ના જવાબ દઈ દિયો….
à Tell me some thing about your current life..====> hell(નરક)
à Describe a moment when u got your Degree certificate in your hand…====>હજી હાથમા નથી આવી
à Out of your college experience which one do you think or rate as the funniest one?====>કેમ ભાઇ હજી ડીપ્લોમા ની અસર ગઇ નથ લાગતી
à What would be your first question to the student to VNSGU?===>હુ પાપ મા નથ પડવા માગતો
à Today, what comes across your eyes, when u heard a magical word, “COLLAGE LIFE…”===>વીરૂ જાન્જરુકીયા
à Is there any major change in your life after completing bachelor’s degree?===> struggle
હથોડા નંબર 1 -
Which super power do you like to have and why?===> રામ ગઢ ના વાસીઓનો સાથ…. કેમ નો જવાબ આપવો જરુર નથી લાગતો….
If you are alone in a desert what are your thoughts? Specifically what will be your first thought?===> પ્રિયાંક મહેતા SUZLON નો ભાવ શુ છે?
હથોડા નંબર ૪
What would be the PUNCH-LINE of your Interview, when it will publish on my blog?===> એ હુ જન્મભૂમી મા આવુ પછી નક્કી કરીશુ..
No comments yet.

